આભાર




પ્રાથમિક શાળા એંધલનું નવીનીકરણ શ્રી અનિલભાઇ નાયક દ્વારા કરી આપવામાં આવે છે.તો એમનો અમારી શાળા પરિવાર તરફથી લાખ લાખ આભાર.

પતંગોત્સવ ૨૦૧૫

તા ૧૩-૧-૨૦૧૫ ના રોજ શાળામાં પતંગોત્સવનું આયોજન કરવામા& આવ્યું જેમા શાળાના તમામ બાળકોઅ અને શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો .શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોને ઉતરાયણ સંબંધિત સામાન્ય જ્ઞાન વિષયક વાતો કરવામાં આવી .આમ આ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો સ્

No comments:

Post a Comment