આભાર




પ્રાથમિક શાળા એંધલનું નવીનીકરણ શ્રી અનિલભાઇ નાયક દ્વારા કરી આપવામાં આવે છે.તો એમનો અમારી શાળા પરિવાર તરફથી લાખ લાખ આભાર.

CLASS WISE STUDENTS

      શાળાની ધોરણવાર અને જાતિવાર બાળકોની  સંખ્યા સને ૨૦૧૪-૧૫
ધોરણ   અ.જાતિ     અ..જ.જાતિ   બક્ષીપંચ            અન્ય                  કુલ          
  કુમાર  કન્યા   કુમાર  કન્યા   કુમાર  કન્યા   કુમાર  કન્યા   કુમાર  કન્યા  કુલ  
1 0 0 22 15 0 0 0 0 22 15 37
2 0 1 14 15 0 1 0 2 14 19 33
3 0 0 15 15 5 0 0 0 20 15 35
4 0 0 24 22 2 1 1 0 27 23 50
5 1 0 21 17 1 3 0 0 23 20 43
1 TO 5 1 1 96 84 8 5 1 2 106 92 198
6 0 0 22 17 3 2 0 0 25 19 44
7A 0 0 9 10 1 2 0 0 10 12 22
7B 0 0 8 11 1 1 0 0 9 12 21
8 0 0 15 27 1 0 0 0 16 27 43
6 to 8  0 0 54 65 6 5 0 0 60 70 130
1 to 8 1 1 150 149 14 10 1 2 166 162 328

No comments:

Post a Comment